દારૂ પીને પકડાય તો પ્રોહિબીશ ન ના કાયદા ની કલમ ૬૬(૧)(બી) લાગે છે.
અને આ ગુનો કબૂલાત પાત્ર છે. અને આ ગુના માં લોક અદાલત માં ૧૦૦- થી લઈને ૫૦૦ રૂપિયા સુધી નો દંડ ભરી ને કેસ ની પતાવટ થી શકે છે.
વોટ્સ એપ માં સભ્યો લિમિટેડ બનતા હોય . તમામ ને વિનંતી છે કે અમારી વોટ્સ એપ ચેનલ માં અપડેટ માટે જોડાવો .