https://vakilsaheb.org/143-a-nego-138-bombay-high-court/
બોમ્બે હાઈકોર્ટ :- ૧૪૩ એ - નેગા ના કેસ માં વચગાળાની વળતર ની રકમ મંજૂર કરવાના હુકમ માં કારણો લખવા જરૂરી નથી. કાયદા માં સ્પષ્ટ જોગવાઈ હોય ત્યાં કારણો લખવાની જરૂર નથી.