Category: વકીલસાહેબ ની સલાહ

મારી ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ કોઈ એ ડાઉનલોડ કરી એમાં ખોટું ગીત મૂકી વાયરલ કરેલ છે તો મારે શું કરવું ?

મારી ઇન્સ્ટાગ્રામ ની રીલ્સ કોઈ એ ડાઉનલોડ કરી એમાં ખોટું ગીત મૂકી વાયરલ કરેલ છે તો મારે શું કરવું ?…

આજે સ્કૂલ માં મારો વિડિઓ અને ફોટો એક છોકરો પડતો હતો હું ડરી ગઈ હતી . હવે મારે શું કરવું ?

આજે સ્કૂલ માં મારો વિડિઓ અને ફોટો એક છોકરો પડતો હતો હું ડરી ગઈ હતી . હવે મારે શું કરવું…

મારી પાસે હેલ્મેટ નહોતું અને લાયસન્સ નહોતું તો પણ હું બાઈક લઈને નીકળેલ અને મને પકડેલ છે . બાઈક જમા કરી લીધેલ છે સુ કરવું ?

મારી પાસે હેલ્મેટ નહોતું અને લાયસન્સ નહોતું તો પણ હું બાઈક લઈને નીકળેલ અને મને પકડેલ છે . બાઈક જમા…

મારી દીકરી બાજુ વાળા જોડે ભાગી ગઈ છે . છોકરી ની ઉમર 20 વર્ષ છે . અને છોકરા ની ઉમર 20 વર્ષ છે . પોલીસ માં ફરિયાદ કરેલ છે . પરંતુ પોલીસ કશું કરતી નથી . શું  કરવું . 

મારી દીકરી બાજુ વાળા જોડે ભાગી ગઈ છે . છોકરી ની ઉમર 20 વર્ષ છે . અને છોકરા ની ઉમર…

મારો પતિ મને રોજ દારૂ પીને માર મારે છે . મારે 2 દીકરીઓ અને 1 દીકરો છે . પતિ બહુ કમાતા નથી . પિયર માં કોઈ છે નહિ મારે શું કરવું જોઈએ ?

મારો પતિ મને રોજ દારૂ પીને માર મારે છે . મારે 2 દીકરીઓ અને 1 દીકરો છે . પતિ બહુ…

હું મુંબઈ થી દારૂ પીને આવેલ છું . રેલવે સ્ટેશન ઉપર પોલીસે મને પકડેલ છે અને મારી બેગ માંથી 1 બિયર ની બોટલ પકડાયેલ છે . તો હવે શું થશે ? 

હું મુંબઈ થી દારૂ પીને આવેલ છું . રેલવે સ્ટેશન ઉપર પોલીસે મને પકડેલ છે અને મારી બેગ માંથી 1…

વડીલોપાર્જિત મિલ્કત છે . અમો પાંચ ભાઈઓ છે . મારે પૈસા ની જરૂર છે . પણ બીજા ભાઈઓ વહેંચણી કરવાની ના પડે છે . તો મારે શું કરવું જોઈએ ? 

વડીલોપાર્જિત મિલ્કત છે . અમો પાંચ ભાઈઓ છે . મારે પૈસા ની જરૂર છે . પણ બીજા ભાઈઓ વહેંચણી કરવાની…

મારા કાકા એ અમારા ખેતર માં જવાના રસ્તા માં લોખંડ નો ઝાંપો મૂકી દીધેલ છે . તો શું કરવું ?

મારા કાકા એ અમારા ખેતર માં જવાના રસ્તા માં લોખંડ નો ઝાંપો મૂકી દીધેલ છે . તો શું કરવું ?…

error: Content is protected !!