Home

Quick LinkRegisterDirectory
Social ConnectDownloadTop Post

 

Top Advocates of Gujarat

Popular Advocates of Gujarat

9 thoughts on “<span class="hpt_headertitle">Home</span>”
  1. am serving in a private organization trust ngo having 300 workers 1950 registered under registration trust act 2001 I am appointed from 1/ 1/2001 organization increases salary of workers every year or every three years No separate arias letter or any other paper is issued for direct deposit to workers bank account My salary has been increased in the organization from 2001 to 2011 then without any reason notice letter or four sheet departmental inquiry without any disciplinary action or wrongful action. Salary increase has been stopped by the organization despite repeated demands from the organization but no response has been given till date My service in the organization is currently ongoing I am due to receive salary increase from the organization I am due from the organization as follows Total 11 years of salary increase and increments are also pending date Total salary increment of three years on 1/7/2014 Organization paid on 2012/2013/2014 then salary increment of 2015/2016/2017 on 31/3/2018 total salary increment of three years paid on 1/1/2021 2018/ 2019/2020 total three year salary increment paid then 2021/2022 salary increment total two year salary increment paid on 31/3/ 22 so every three year or two years organization paid salary increment now i have to pay total 12 salary increment since 2011 pending to take my salary is not increased we have bank passbook copies of salary not paid to us as evidence and pay area sheets of other employees paid so now we can get the pending salary increase Then what is the next step we have to take for it. It is our humble request to you sir to advise and guide us on what to process. Our mobile number is 98 2 40 16 3 95 and our email address is cvyasji @gmail.com.

  2. એક પ્રાઇવેટ સંસ્થામાં ટ્રસ્ટ એનજીઓ માં સર્વિસ કરું છું જેના કામદારોની સંખ્યા 300 છે 1950 રજીસ્ટ્રેશન ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલું છે તેમાં 2001 થી તારીખ 1/ 1 /2001 ના રોજ થી મારી નિમણૂક થયેલ છે સંસ્થા દર વર્ષે કે દર ત્રણ વર્ષે કામદારોના પગારમાં વધારો કરે છે જે ડાયરેક્ટ કામદારોના બેંક ખાતામાં જમા આપે છે તેના માટે કોઈ અલગથી એરિયસ પત્ર અન્ય કોઈ કાગળ આપવામાં આવતો નથી મારો પગાર સંસ્થામાં 2001 થી 2011 સુધી પગારમાં વધારો કરેલ છે ત્યારબાદ કોઈપણ જાતના કારણ વગર નોટિસ પત્ર કે ચાર શીટ ખાતાકીય તપાસ ગેરશિસ્ત કે ગેરવર્તુળંકના પગલાં લીધા વગર મારો પગાર વધારો સંસ્થાએ બંધ કરેલ છે વારંવાર સંસ્થા પાસે માગણી કરવા છતાં કોઈ જવાબ આજ સુધી આપેલ નથી સંસ્થામાં મારી સર્વિસ હાલમાં ચાલુ છે મારે સંસ્થા પાસેથી સંસ્થા પાસેથી મારે સંસ્થા પાસેથી મારે નીચે મુજબ કુલ 11 વર્ષનો પગાર વધારો લેવાનો બાકી છે તથા ઇન્ક્રીમેન્ટ પણ લેવાના બાકી છે તારીખ 1/7/2014 ના રોજ કુલ ત્રણ વર્ષનો પગાર વધારો સંસ્થાએ 2012/2013/2014 ના રોજ ચૂકવેલ ત્યારબાદ2015/2016/2017 નો પગાર વધારો 31 /3 /2018 ના રોજ કુલ ત્રણ વર્ષનો પગાર વધારો ચૂકવે ત્યારબાદ 1/1 2021 ના રોજ2018/2019/2020 કુલ ત્રણ વર્ષનો પગાર વધારો ચૂકવેલ ત્યારબાદ 2021/2022 નો પગાર વધારો 31 /3/ 22 ના રોજ કુલ બે વર્ષનો પગાર વધારો ચૂકવે આમ દર ત્રણ વર્ષે કે બે વર્ષે સંસ્થા પગાર વધારો ચૂકવેલ હવે મારે 2011 થી પગાર કુલ 12 નો પગાર વધારો લેવાનો બાકી છે મારો પગાર વધારો કરેલ નથી અમારી પાસે પુરાવામાં અમને પગાર ચૂકવેલ નથી તેની બેંક પાસબુકની નકલો તથા અન્ય કર્મચારીને પગાર ચૂકવેલ તેના પગારના એરિયસ પત્રકો છે તો શું હવે અમે બાકી પગાર વધારો મેળવી શકીએ તો એના માટે અમારે આગળની શું કાર્યવાહી કરવી પડે તેના માટે શું પ્રોસેસ કરવી પડે તે ની અમને સલાહ સૂચન અને માર્ગદર્શન આપવા આપ સાહેબ શ્રી સાહેબને અમારી નમ્ર અરજ છે અમારો મોબાઈલ નંબર 98 2 40 16 3 95 છે તથા અમારું ઇમેલ એડ્રેસ cvyasji @gmail.com

  3. ગુજરાત ના તમામ વી.વકીલ શ્રી મહત્તમ વેબસાઈટ નો લાભ અને પોતાના જીતેલા કેસો ના લેખ લખી ને વેબસાઈટ માં યોગદાન આપવા વિનંતી.

  4. હું… LL. B પાસ કરેલ છે અને હાલે તલાટી મંત્રી તરીકે ફરજ બજાવું છું… મારે પ્રેક્ટિસ નથી કરવી પણ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા પરીક્ષા આપી સનદ મેળવવી છે તો માર્ગદર્શન આપવા વિનતી

    1. ભાઈશ્રી, આપ તલાટી તરીકે ની સરકારી નોકરી ઉપર છો, વકીલ તરીકે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ની એક્ઝામ આપવી હોય તો પહેલા સનદ લેવી પડે, અને અગર સનદ લેવી હોય તો નોકરીમાં રાજીનામું આપવું પડે, કારણ કે વકીલ એ એવો પ્રોફેશન છે જેમાં તમે બીજી કોઈ સરકારી, અર્ધ સરકારી નોકરી કે તમારા નામ થી કોઈપણ જાત નો ધંધો કે બિઝનેસ કરી શકો નહિ. See BCI RULES & ADVOCATE ACT.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday