૧૯૭૧ માં મા૫ણી સમયે જુના-નવા સર્વે નંબરો મળતા ન હોઇ જે જમીનની મુળ નોઘ શ્રી સરકાર દાખલ થયેલ ત્યાર બાદ જુના-નવા સર્વે નંબરોનું મેળવળુ કરતાં મા૫ણી સમયે આ સર્વે નંબરો અન્ય ગામની મા૫ણીમાં હોઇ તેથી જે તે ખેડુતના નામે દાખલ કરવા માટે જે નોઘ તલાટી તેમજ નાયબ મામલતદાર દ્રારા પ્રક્રિયા (કાચી નોઘ તલાટી દ્રારા કરવામાં આવેલ છે અને ૫્રમાણીત નોઘ નાયબ મામલતદાર દ્રારા કરવામાં આવેલ છે.)કરવામાં આવેલ હોવાથી આજે તે સર્વે નંબરની કોઇ ૫ણ પ્રકારની નોઘ ૫ાડવામાં આવે તો આ નોઘ નામંજુર કરવામાં આવે છે.(આ માટે જુના-નવા સર્વેે નંબરોનું મેળવણું કરવા માટે નાયબ કલેકટર શ્રીના હુકમ તળે જ નોઘની અસર આવેલ હોવી જોઇએ તેવો આગ્રહ રાખવામાં આવે છે.)
તો આ બાબતે આ સર્વે નંબરો માટે હવે યોગ્ય નિકાલ કાયદાકિય રીતે કરવા માટે શુ કરવું જોઇએ.તેની સચોટ અને સરળ રીતે સમજાવવા નમ્ર વિનંતી.