ના ચુકાદામાં હાઈકોર્ટના ચુકાદાને ફેરવી નાખેલ છે અને જણાવેલ છે કે, નીચલી અદાલત તથા સેશન્સ અદાલતે જયારે કારણો આપ્યા બાદ અને આરોપી વિરુદ્ધના તપાસ ના તમામ કાગળો તપાસ્યા બાદ તેની જામીન અરજી ફગાવી દીધેલ હતી ત્યારે તેવા સંજોગો મા હાઈકોર્ટ દ્વારા એકપણ કારણ આપ્યા વગર જામીન અરજી મંજુર કરવામાં આવેલ છે તે હકીકત સૂચવે છે કે, હાઈકોર્ટ દ્વારા માઈડ એપ્લાય કરવામાં આવેલ નથી અને તેથી જામીન રદ કરવામાં આવે છે.