આ કેસમાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, સરકારી વકીલશ્રી ને રજૂઆત કરવાની યોગ્ય તક આય્પા સિવાય અને પોલીસ પેપર્સ મંગાવ્યા સિવાય જામીન અરજીની વિચારણા થઈ શકે નહિ. નીચેની અદાલતે તપાસના તમામ કાગળોનો વિગતવાર અભ્યાસ કરવો જોઈએ અને રજુ કરેલા દસ્તાવેજો પણ ધ્યાને લેવા જોઈએ.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ?