ઉપરોક્ત ચુકાદામાં હાઈકોર્ટની ડીવીઝન બેન્ચે એવું ડાયરેકશન આપેલ છે કે, જયારે આરોપી પોતાના દીકરાના લગ્નમા હાજર રહેવા કામચલાઉ જામીન મેળવવા અરજી રજુ કરે તો તે અરજી ઓછા મા ઓછી ૧૫ દિવસ પહેલા રજુ કરવી જોઈએ કે જેથી રાજ્ય-સરકાર દ્વારા અરજી બાબતની ખરાઈ કરી શકાય.