ઉપરના ચુકાદામાં છતીસગઢ હાઈકોર્ટ દ્વારા વાઈફ બર્નિંગ ના ઈ.પી.કો.ક. ૩૦૪(બી) મુજબના કેસ મા સંજોગોને જોતા કલમ ૪૩૮ તથા ૪૩૯ ની વિસ્તૃત ચર્ચા કર્યા બાદ અને નામ. સુપ્રીમ કોર્ટ ના અમુક ચુકાદાઓને રીફર કર્યા બાદ આરોપીઓને આગોતરા જામીન ઉપર મુક્ત કરવાનો હુકમ કરેલો છે.

error: Content is protected !!