જી.એલ.આર.(સુપ્રીમ કોર્ટ), પાના નં. ૧૩૧૩ ગોધરા હત્યાકાંડના ઉપરોક્ત કેસમાં આરોપીએ જામીન અરજી રજુ કરેલી જે નામદાર સુપ્રીમ કોર્ટે એવા કારણોસર રદ કરેલી છે કે, ગંભીર પ્રકારના આક્ષેપો સબબના આવા કેસમાં આરોપી જામીન ઉપર છુટવા હક્કદાર નથી.

error: Content is protected !!