ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે, જયારે આરોપી ખૂન જેવા ગંભીર ગુનાના કામે સંડોવાયેલ હોય ત્યારે એવા કારણોસર જામીન અરજી રજુ કરવામાં આવેલી કે તેના પિતાનું મૃત્યુ થયેલ છે અને કુટુંબ ની દેખભાળ કરનાર કોઈ વ્યક્તિ તેના સિવાય નથી, તો પણ તેને જામીન આપી શકાય નહિ. આ કેસ મા આરોપી ને માંદગીના કારણોસર પણ જામીન આપવાનો ઇન્કાર કરવામાં આવેલ હતો.

error: Content is protected !!