શું કોઈ એક વ્યક્તિ ઉપર એક ગુના માટે 138 , 406 , 420 અને સિવિલ દાવો કરી શકાય ?

ના.

ઉદારહણ :- રમેશ એ મહેશ ને રૂ. એક લાખ  નો ચેક આપ્યો….અને બાઉન્સ જતા , મહેશ એ રમેશ ઉપર 138 નો કેસ કર્યો. તેમાં તે જીતી ગયો. અને તેને 6 મહિના ની સજા થઇ અને કોર્ટ તેને રૂ. 2 લાખ વળતર આપવા હુકમ કર્યો. હવે મહેશ એવું ના કરી શકે કે, તેને કલમ 138 માં ગુનો સાબિત થઇ ગયો હોય, તેના ઉપર થી તેની ઉપર કલમ 406 અને 420 મુજબ નો ગુનો પણ સાબિત થતો હોય તે મુજબ પણ સજા કરો. અથવા તો 1 લાખ બીજા સિવિલ રહે વસુલ કરી શકે નહિ. હા  , 138 ના કેસ માં જે ચુકાદો આપેલ છે તે મુજબ 2 લાખ નું વળતર ના આપે તો તે વસુલ કરવા દાવો કરી શકાય પરંતુ ફરીથી જુના ચેક માટે દાવો વસુલ કરી શકે નહીં. ડબલ જીઓ પારડી નો ગુનો નોંધાય નહીં.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ?