૧-મારા દાદાએ તેમના મામા ને ઉછીના આપેલ નાણા સામે તેઓએ તેમનુ મકાન આપેલ.
૨.મકાન શરૂઆત થીજ જૂના ભાડવાતો-૪ સાથે મળેલ,જેનુ કુલ વાર્ષિક ભાડુ રૂ ૧,૫૦૦/-થી
ઓછુ આવતુ હતુ
૩.મુળ ભાડવાતો ગુજરી ગયેલ છે તેમના સંતાનો એ ભાડૂ ,ટેક્ષ,ભરવાનું બંધ કરી દીધેલ છે
પરંતુ મકાન પડી જવા જેવી હાલત માં આવવા છતા નતો કબજો છોડેલ નતો અમોને
જાણ કરેલ અને હજૂ કબજો છોડેલ નથી.
૪.લગભગ ૮૦ થી ૧૦૦ વર્ષ જૂના મકાન ની આ વાત છે
લી.નીતીન ભાવસાર.
૯૩૭૪૦૬૦૨૫૭