પરના ચુકાદામાં નામદાર સુપ્રીમ કોર્ટે “ધરપકડ અને કેદ” નો ખ્યાલ આપેલો છે અને એમ ઠરાવેલ છે કે, પોલીસ અધિકારી કે બીજી વ્યકતી જે ધરપકડ કરતી હોય તેમણે ધરપકડ કરતી વખતે જેની ધરપકડ કરવાની હોય તેને ખરેખર સ્પર્શ કરવો જોઈએ અગર તો કેદ કરવો જોઈએ, જો મૌખીક રૂપે કે કાર્ય દ્વારા તે વ્યક્તિ શરણે ના થાય હોય જ્યારે વ્યક્ત જામીન અરજી આપે તે પેહલા જો તેની અવરજવર પર પ્રતિબંધ હોય તો તે વ્યક્તિ કેદ મા છે તેમ કહી શકાય જયારે કોઈ વ્યક્તિ જે કેદમા નથી તે પોલીસ અધિકારીનો સંપર્ક કરે અને એવી માહિતી પૂરી પાડે જે હકીકત તરફ દોરી જાય છે અને જે તેની વિરદ્ધ ઉપયોગ મા લય શકાય તેમ હોય તો તેણે પોતની જાત ને તપાસ સંસ્થાના સત્તાધિકાર ને શરણે કરી હતી તેવું ગણાય.