- CRPC 154(2)
- જયારે કોઈ પણ વ્યક્તિ એ પોલીસ માં કોઈ ફરિયાદ નોંધાવેલ હોય , અને અરજી કે એફ.આઈ.આર નોધાવેલ હોય ત્યારે તે વ્યક્તિ ને એટલે કે ફરિયાદી ને તુરંત જ એક નકલ મફત માં આપવી પડશે. તેની જોગવાઈ ક્રિમીનલ પ્રોસીજર કોડ ની કલમ ૧૫૪(૨) માં આપેલ છે. અને જો નાં આપે તો, તેની ફરિયાદ થઇ શકે છે. અને તેની ફરિયાદ તેના ઉપરી અધિકારી ને અથવા તો નજીક ની જ્યુડી.મેજી. કોર્ટ માં કરી શકાય છે.