FACT IN ISSUE , RELEVANT FACT  FACT AND IRRELEVANT FACT 

FACT IN ISSUE એટલે એવી હકિકત જે તકરારી હોય.

RELEVANT FACT  એટલે એવી હકિકત જે કેસોમાં રહેલ કોઇ તકરારી હકિકતને લગતી વળગતી હોય.

IRRELEVANT FACT એટલે એવી હકિકત જે કેસમાં રહેલ કોઇ તકરારી હકિકત ને લગતી વળગતી ન હોય અને કેસ માટે જરુરી ન હોય.

Email

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday