Judgments in regard to duty and responsibility and rights of APP…….
એ.પી.પી કેસ નું સંપૂર્ણ ચિત્ર પક્ષપાત વિના પ્રામાણિકપણે બંને બાજુ નું ચિત્ર કોર્ટ માં રજૂ કરવાનું હોય છે.👇
ક્રિ. લો.જ.1989પેજ 1307
ક્રિ. લો.જ.1939 પેજ 360
ક્રિ. લો.જ.1969 પેજ 860
ક્રિ. લો.જ . 1986 પેજ 383
App ની ફરજ અર્ધન્યાયિક છે માટે તેનીનિમણુક બંધારણ 166 હેઠળ ગવરનરશ્રી ના નામ જોગ કરવામાં આવતી હોય છે.👇
ક્રિ. લો.જ.1965 (1)પેજ 150
APP માટે યુનિફોર્મ નથી👇
1978 ક્રિ. લો.જ.1375,1395
APP સરકારશ્રી ના વકીલ તરીકે કામ કરતો નથી👇
ક્રિ લો.જ. 1970 પેજ 241
APP સરકારશ્રી એ નિમેલ સરકારશ્રીના વકીલ નહીં પરંતુ ન્યાયિક પ્રક્રિયા નું પ્રતિનિધિત્વ કરે છે.👇
AIR 1971.SC 1786
APP એ કયા સાક્ષી તપાસવા તે તેનો અધિકાર છે👇
ક્રિ લો.જ. 1952 પેજ 600
APP જ્યુડી.ઓફીસર અને ન્યાય ના મિનિસ્ટર ની સમકક્ષ ગણવામાં આવે છે👇
ક્રિ. લો.જ.1969.પેજ 860
APP કોર્ટ ના અધિકારી પણ છે👇
ક્રિ. લો.જ.1989 પેજ. 1309
AIR 1994 SC 2623
APP એ પોતાની જાત ને ન્યાય ના એજન્ટ ગણવા જોઈએ👇
ક્રિ. લો.જ.2001 પેજ 3805
ક્રોસ કેસ એકજ PP ચલાવી શકે છે👇
1988(2) ક્રિ લો જ 274.