હા. ૬ મહિના માં જો દંડ વસૂલ ના થાય તો એ એ મેમો રદ હવે પૈસા ભરવાં ના નથી .
રાજકોટ ની જયુડિ. મેજી કોર્ટ ટ્રાફિક ના જજ સાહેબ કૌશિક મેડમ દ્વારા જજમેન્ન્ટ આપવામાં આવ્યું.
ઈ મેમો ના પૈસા વસૂલવા માટે ટ્રાફિક પોલીસે ૬ મહિના માં કોર્ટ કા કેસ દાખલ કરવો પડે. જ્યારે ટ્રાફિક પોલીસ તેવું કરતી નથી. આથી ૬ મહિના પછી કાયદા મુજબ દંડ જૂનો વસૂલ કરી શકે નહિ.
ટ્રાફિક નો દંડ એ નોન કોગનીઝેબ્લ ગુના માં આવે છે.