નામદાર સુપીમ કોર્ટે 2024 ના એક ચુકાદા માં એકતરફી મનાઈ હુકમ માટે ની ચર્ચા કરેલ છે. તે કેસ માં એવું બનેલ કે દિલ્હી ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા ડિફેમેશાન (બદનક્ષી) ના કેસ માં પ્રતિવાદી ને સાંભળ્યા વગર – કારણો જણાવ્યા વગર એકતરફી મનાઈ હુકમ મંજુર કર્યો અને મીડિયા ને ઓનલાઇન ન્યુઝ હટાવવાનો આદેશ કર્યો હતો. તે હુકમ ને દિલ્હી હાઇકોર્ટ માં ચેલેન્જ કરેલ અને તે હુકમ મંજુર રાખવામાં આવેલ હતો. અને ત્યાર બાદ પ્રતિવાદી નામદાર સુપીમ કોર્ટ માં બંને હુકમ ને ચેલેન્જ કરેલ હતા. તેમાં નામદાર સુપ્રીમ કોર્ટે જણાવેલ કે , (1) એકતરફી મનાઈ હુકમ અપવાદ રૂપે કેસ હોય તેમાં જ આપવાનો હોય છે. (2) તેમાં કારણો સ્પષ્ટ લખવાના રહે છે. (3) તે લિમિટેડ સમય પૂરતો આપવાનો હોય છે. જેમ કે દાવાના જવાબ સુધી અથવા તો મૂળ મનાઈહુકમ અરજી નિર્ણિત થાય ત્યાં સુધી. (4) અને તેમાં મનાઈ હુકમ મેળવવા માટે ની ત્રણ કસોટી માંથી તો પસાર થવું જ પડશે .

 Morgan Stanley Mutual Fund v. Kartick Das, 4 in the following terms: “36. As a principle, ex parte injunction could be granted only under exceptional circumstances. The factors which should weigh with the court in the grant of ex parte injunction are— (a) whether irreparable or serious mischief will ensue to the plaintiff; (b) whether the refusal of ex parte injunction would involve greater injustice than the grant of it would involve; (c) the court will also consider the time at which the plaintiff first had notice of the act complained so that the making of improper order against a party in his absence is prevented; (d) the court will consider whether the plaintiff had acquiesced for sometime and in such circumstances it will not grant ex parte injunction; (e) the court would expect a party applying for ex parte injunction to show utmost good faith in making the application. (f) even if granted, the ex parte injunction would be for a limited period of time. (g) General principles like prima facie case, balance of convenience and irreparable loss would also be considered by the court.”

Download :- SC Judgement Injuction Exparte

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday