હક્કપત્રક માટેના જરૂરી પુરાવા
- ખેતીની જમીનુ વેચાણ :
- બિન ખેતીની જમીનુ વેચાણ :
- બિન ખેતીની પ્લોટનુ વેચાણ :
- વારસાઈ વીલ :
- સામાયીકપણામાં નામ :
- હક્ક કમી :
- બોજો દાખલ :
- બોજો કમી :
- ટુકડા મુકિત :
- બિન ખેતીની નોંઘ :
- હુકમ નોંઘ :
- સુઘારા નોંઘ :
- અન્ય :
- મોર્ગેજ :
ખેતીની જમીનુ વેચાણ :
- દસ્તાવેજની નકલ
- ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવરઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન. પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.)
- વારસાગત ખેડુતોનો પુરાવો
- ખરીદી પ્રમાણપત્ર
- ૭/૧૨,૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
બિન ખેતીની જમીનુ વેચાણ :
- દસ્તાવેજની નકલ
- ઈન્ડેક્ષની અસલ નકલ (જો પાવર ઓફ એટર્ની હોય તો કલેકટર-સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી.
- વેચાણ આપવાનુ સોગંદનામુ (એફીડેવિટ)
- મંજુર કરેલ લે-આઉટ પ્લાન
- બિન ખેતીની માટે હેતુ ફેરની પરવાનગીની નકલ
- ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ
બિન ખેતીની પ્લોટનુ વેચાણ :
- દસ્તાવેજની નકલ
- ઈન્ડેક્ષની અસલ નકલ
- વેચાણ આપવાનુ સોગંદનામુ. (જો પાવર ઓફ એટર્ની હોય તો નાયબ કલેકટર-સ્ટેમ્પડયુટી મુલ્યાંકન પાસેથી વેરીફીકેશન કરાવી નકલ મુકવી)
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝ નકલ
વારસાઈ વીલ :
- પેઢીનામુ-પંચકયા
- મરણનો દાખલો
- વારસાનો ત.ક. મંત્રી રૂબરૂ જવાબ વીલ કરેલ હોયતો સીવીલ કોર્ટનું પ્રોબાઈટ રજુ કરવુ
- ૭/૧૨, ૮-અ નીકોમ્પ્યુટરાઈઝડ નકલ
- વહેચણી
- નોટરી રૂબરૂ કરેલ વહેચણી કરાર
- પક્ષકારો નો જવાબ
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
સામાયીકપણામાં નામ :
- નોટરી રૂબરૂ કરેલ કરાર
- પક્ષકારોનો જવાબ
- પેઢીનામુ
- 4.૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
હક્ક કમી :
- નોટરી રૂબરૂ કરેલ કરાર
- પક્ષકારોનો જવાબ
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
બોજો દાખલ :
- બેંક/ સંસ્થાનુ ડેકલેરેશન
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
બોજો કમી :
- બેંક/ સંસ્થાનુ બોજ કમી
- ડેકલેરેશન
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
ટુકડા મુકિત :
- સીંચાઈ ખાતાનુ પ્રમાણપ્રત્ર
- છેલ્લા ૧૦ વર્ષની ૭/૧૨, ૮-અ ની નકલ
- પંચનામુ
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
બિન ખેતીની નોંઘ :
- સક્ષમ અઘિકારોનો હુકમ
- મંજુર કરેલ લે-આઉટ પ્લાન
- ૭/૧૨, ૮-અની કોમ્પ્યુટરાઈઝડ નકલ.
હુકમ નોંઘ :
- સક્ષમ અઘિકારોનો હુકમ
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડનકલ
સુઘારા નોંઘ :
- સુઘારાની વિગત
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
અન્ય :
- પ્રક્રાર મુજબ દસ્તાવેજ
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
મોર્ગેજ :
- મોર્ગેજ ડીડ
- ૭/૧૨, ૮-અ ની કોમ્પ્યુટરાઈઝડ નકલ
સ્ત્રોત : ચૈતન્ય લીમ્બાચીયા, સાયબર ક્રાઇમ લોયર અને વકીલ, ગુજરાત હાઈકોર્ટ