રાજસ્થાન ની બોર્ડર પર 55 ડિગ્રી તાપમાનમાં પણ પોતાની પરવા કર્યા સિવાય …કે જ્યાં આપણે આ ગરમીમાં Ac કુલર અને પંખા વગર રહી નથી શકતા ત્યાં ..મારા હિન્દુસ્તાનનો સૈનિક .
અડીખમ ઉભો છે..અને કહે છે…ભારતમતાકી જય….જય હિન્દ
આજના નેતાઓની કે જે Ac ગાડી માં ફરે છે તેમની પોસ્ટ like કર્યા કરતા આ જવાનોની પોસ્ટ like કરો ..અને સાચા દિલથી એક વાર કહો. …જય જવાન. .