ગોધરા લો કોલેજ ના વિધાર્થી ઓ દ્વારા સ્ત્રી સશક્તિ કરણ જાગૃતિ માટે શેરી નાટક ગામડે ગામડે કરવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગોધરા ડી.એલ.એસ. (જીલ્લા મફત સેવા કાનૂની સતા મંડળ ) દ્વારા ગોધરા લો કોલેજ માં પથમ વર્ષ એલ.એલ.બી માં ભણતા વિધાર્થી દ્વારા સ્ત્રી વિષય ઉપર ખુબ જ સુંદર અને સંદેશા રૂપક શેરી નાટક નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ગોધરા તાલુકા માં આવેલા વિવિધ ગામડા ઓ માં , સાંજ ના સમયે જઈ ને નાટક કરી લોકો માં જાગૃતિ લાવવાનું કામ કરાઈ રહેલ છે. પ્રથમ વર્ષ ના વિધાર્થી ઓ પોતાની કાયદાની સફર ના પ્રથમ ચરણ માં આવા ખૂજબ મહત્વના કર્યો માં ભાગ લઈને પોતાને કાયદાકીય રીતે પણ સમાજ ને સેવા આપવાનું ઉમદા કાર્ય કરી રહેલ છે. તે બદલ વકીલ સાહેબ ટીમ તરફ થી તમામ કાયદા ના વિધાર્થી ઓ ને શુભેછા પાઠવે છે. અને તમામ વિધાર્થી મિત્રો ખુબ જ સરસ રીતે પોતાનું ભણતર પૂરું કરી ને વકીલ સાહેબ બને તેની રાહ વકીલસાહેબ વેબસાઈટ દ્વારા જોવામાં આવી રહેલ છે. આપ શર્વે ની જેમ વકીલ સાહેબ વેબસાઈટ પણ વકીલ શ્રી ઓના વિકાસ માટે મફત માં જ્ઞાન નો મહિમા વર્ષાવી રહી છે. તેનો ઉપયોગ કરશો તેવી આશા સાથે આવજો. અને રજીસ્ટર થજો.

નાટક જોવા અહીંયા ક્લિક કરો.

નાટક ની લિંક

શેરી નાટક માં સામેલ વિધાર્થીઓ ના નામ.

Boys
1. સૂત્રધાર : VANZARA UMESHKUMAR RAJESHKUMAR
2. ભગલો : GADHAVI BHARATBHAI SHAMALABHAI
3. GANAVA SUNILBHAI RAMUBHAI
4. BARIA KAMLESHBHAI NAVALSINH
5. SONI NARAYAN KAMALSINH
6. BARIA HITENDRAKUMAR PARVATBHAI
7. RATHVA MAHESHBHAI NARANBHAI
8. BARIA RAVINDRABHAI VIRAMBHAI
9. GODHA PRAYAGRAJ NARVATBHAI
Girls
10. VALAND SANGITABEN ARVINDBHAI
11. CHAUHAN HETALBEN MANUBHAI
12. MEDA MADHUPRIYABEN RAJESHBHAI
13. PATEL HARSHADIBEN VINODKUMAR
14. VANKAR BHAVIKABEN GIRISHBHAI
15. GHANCHI KHUSBUBANU SALAMBHAI
16. PARGI KRUPABEN AKHAMBHAI
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday