સી . પી . સી .  ની કલમ 20 મુજબ જયારે એક કરતા વધારે જગ્યા એ કોઝ ઓફ એક્શન બનેલ હોય તો ,  એવી કોઈ પણ જગ્યા એ કે જ્યાં કોઝ ઓફ એક્શન બનેલ હોય ત્યાં દાવો થઇ શકે .  એક જગ્યા એ પાર્ટ કોઝ ઓફ એક્શન બનેલ હોય તો ત્યાં પણ દાવો થાય .  જ્યાં રહેતા હોય ,  ધંધો કરતા હોય તે જગ્યા એ પણ દાવો થાય .

સમીર વાનખેડે નો ડિફેમેશન નો દાવો, દિલ્હી હાઇકોર્ટ એ દાવો રિટર્ન કર્યો .  અને પ્રોપર કોર્ટ માં રજૂ કરવાનું કહેલ  છે . ડિજિટલ યુગ માં કોઈ પણ જગ્યા એ કોઝ ઓફ એક્શન થઇ શકે છે .  પરંતુ દાવા નું કારણ જ્યાં બનેલ છે તે જગ્યા અથવા તો જ્યાં કોઝ ઓફ એક્શન નો ભાગ બનેલ હોય ત્યાં દાવો થઇ શકે .

SAMEER DNYANDEV WANKHEDE v. RED CHILLIES ENTERTAINMENTS PVT. LTD. & ORS

error: Content is protected !!