નામદાર ગુજરાત હાઇકોર્ટ એ 01-01-2026 થી નવા ફોન્ટ લાગુ કરવા માટે નો નિયમ કરેલ હતો . જે બાર કાઉન્સિલ દ્વારા સમય ની માંગણી કરતા 1 માસ ની અવધિ લંબાવી આપેલ હતી . જે મુજબ હવે નવા ફોન્ટ નો નિયમ 01-02-2026 થી લાગુ પડશે અને તે મુજબ તમામ વકીલ શ્રી , તથા તમામ કોર્ટ ને આ નિયમ લાગુ પડશે અને તે મુજબ કાર્ય કરવાનું રહેશે .