સેક્સ સારું કે ખરાબ તે 16 વર્ષની કન્યા પોતાની વિવેક બુદ્ધિથી નિર્ણય લઈ શકે છે અને તે તેની મરજીનો વિષય છે… મેઘાલય હાઇકોર્ટ.

પોસ્કો એક્ટમાં મેઘાલય હાઇકોર્ટ નો જજમેન્ટ 16 વર્ષની કન્યા પોતાની મરજીથી સેક્સ સંબંધ બાંધી શકે છે..

અને મરજીથી સંબંધ બાંધી શકે છે તેને સારા નરસાનું ભાન હોય છે તેની ને પોતાના ભલા માટે નિર્ણય કરવાનો સંપૂર્ણ હક છે…

error: Content is protected !!