ગુજરાત રાજ્ય માં હાલ જૂની પેન્શન સ્કીલ ચાલુ કરવા તથા નવી પેન્શન સ્કીમ બંધ કરવા માટે ની ઝુંબેશ ચાલી રહી છે તેમાં રાજ્ય ના વી.સરકારી વકીલ શ્રી ઓ બ્લેક બેન્ડ લાગે ની વિરોધ પ્રદર્શિત કરેલ હતો. રાજ્ય ની તમામ અદાલત માં આવા વિરોધ શાંતિ થી કરેલ. કોર્ટ નો કાર્યવાહી ને કોઈ અસર દેખાતી નજરે ચડેલ નહીં શાંતિ પૂર્વક દિવસ રહેલ હતો.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ?