- Ready Reckoner – 02 – Download PDF – CRPC IMP Sections
- Download Ready Recknor 02 – CRPC
ક્રિમીનલ પ્રોસીજર કોડ ૧૯૭૩
પ્રેક્ટીસ માટે અને પરીક્ષા લક્ષી કલમો
સમન્સ કેસ
(૧) | સમન્સ કેસ માં આરોપી ને નિર્દોષ છોડવા માટે ની કલમ ૨૫૫(૧) છે. | કલમ જુવો |
(૨) | સમન્સ કેસ માં આરોપી ને સજા કરવામાં આવે તો તે માટે ની કલમ ૨૫૫(૨) છે. | કલમ જુવો |
વોરંટ કેસ અને ખાનગી ફરિયાદ બંને માં
(૧) | વોરંટ કેસ માં આરોપી ને નિર્દોષ છોડવા માટે ની કલમ ૨૪૮(૧) છે. | કલમ જુવો |
(૨) | વોરંટ કેસ માં આરોપી ને સજા કરવામાં આવે તો તે માટે ની કલમ ૨૪૮(૨) છે. | કલમ જુવો |
(૩) | વોરંટ કેસ માં ડીસ્ચાર્જ માટે ની કલમ ૨૪૫ છે. | કલમ જુવો |
(૪) | જયારે ખાનગી ફરિયાદ માં આરોપી ચાર્જ પછી ગુનો કબુલ કરે તો તેની કલમ ૨૪૬(૩) મુજબ સજા થાય. | કલમ જુવો |
(૫) | સમન્સ અને વોરંટ કેસ માં પ્લીડ ગિલ્ટી માટે કલમ ૨૫૨ છે. | કલમ જુવો |
(૬) | જયારે ફરિયાદ વિથ્રો થાય ત્યારે આરોપી નિર્દોષ માટે કલમ ૨૫૭ મુજબ થાય | કલમ જુવો |
(૭) | જયારે સરકાર તરફે ફરિયાદ વિથ્રો થાય ત્યારે કલમ ૩૨૧ લાગે | કલમ જુવો |
(૮) | જયારે સમાધાન થાય ત્યારે કલમ ૩૨૦(૧) અને જયારે કોર્ટ ની પરમીશન થી સમાધાન થાય ત્યારે ૩૨૦(૨) અને ૩૨૦(૮) મુજબ | કલમ જુવો |
(૯) | જયારે વોરંટ કેસ માં ફરિયાદી હાજર ન રહે તો આરોપી ને ૨૪૭ મુજબ ડીસ્ચાર્જ કરવામાં આવે છે. આ ફરિયાદ ફરી દાખલ થઇ શકે છે. પરંતુ જો ફરી થી ફરિયાદી હાજર ના રહે તો પછી ફરી થી ફરિયાદ દાખલ થઇ શકતી નથી. | કલમ જુવો |
(૧૦) | સમરી કેસ માં આરોપી ની પ્લી લેવામાં આવે છે. | કલમ જુવો |