વૉરંટ (warrant) : સત્તા, અધિકાર કે ખાતરી આપતું લખાણ. કાયદાની પરિભાષામાં વૉરંટ એટલે જડતી કરવાનું અધિકારપત્ર.
વૉરંટ (warrant) : સત્તા, અધિકાર કે ખાતરી આપતું લખાણ. કાયદાની પરિભાષામાં વૉરંટ એટલે જડતી કરવાનું અધિકારપત્ર. માલસામાનની જપ્તી માટેના અધિકારપત્રને…