Month: April 2023

ભરણ પોષણ અને ઘરેલું હિંસા ના મહત્વના ૮ ચુકાદા વાંચી લેજો

કલમ ૧૨૫ ભરણપોષણ ના ચુકાદા અને ઘરેલું હિંસા ના નામદાર સુપિમ કોર્ટ ના ચુકાદા

જોઈન્ટ હોલ્ડર હોય તો કોની ઉપર કેસ થઇ શકે તે બાબતે ચર્ચા કરવામાં આવેલ છે.

જોઈન્ટ હોલ્ડર હોય તો કોની ઉપર કેસ થઇ શકે તે બાબતે ચર્ચા કરવામાં આવેલ છે. અપર્ણા એ શાહ વી .સેઠ…

કે.શ્રીકાંત સિંગ વી. નોર્થ ઇસ્ટ સિક્યુરીટી અને બીજા ૨૦૦૭

કે.શ્રીકાંત સિંગ વી. નોર્થ ઇસ્ટ સિક્યુરીટી અને બીજા ૨૦૦૭ વિકારીયશ લાયાબીલીટી ઉપર ચર્ચા કરવામાં આવેલ છે. Download Judgement Supreme Court…

પાવર ઓફ એટર્ની હોલ્ડર પણ ફરિયાદ દાખલ કરી શકે છે. પરંતુ….

પાવર ઓફ એટર્ની હોલ્ડર પણ ફરિયાદ દાખલ કરી શકે છે. પરંતુ…. વિનીતા રાવ. વી. એસેન કોર્પોરેટ સર્વિસ ૨૦૧૫ Download Judgement…

નોધાયેલ ના હોય તેવી ભાગીદારી પેઢી પણ ફરિયાદ દાખલ કરી શકે છે.

નોધાયેલ ના હોય તેવી ભાગીદારી પેઢી પણ ફરિયાદ દાખલ કરી શકે છે. એમ.એસ કેપિટલ લીઝીંગ અને ફાયનાન્સ કંપની વી. નવરત્ન…

ગોધરા ના પી.આઇ અને રાઈટર સામે ગુનો દાખલ . મુદ્દામાલ કોર્ટ માં રજૂ ના કર્યો તે માટે

ગોધરા ના ચીફ જયુડિ. મેજી.સાહેબ દ્વારા એ ડિવિજન ના પી.આઇ.અને રાઇટર ને મુદ્દામાલ કોર્ટ માં ના રજૂ કરવા બાબત આઇપિસી…

કાયદાની દૃષ્ટિએ હિંસક, તોફાની અથવા ધમાલિયું કૃત્ય (violent disorder) બને છે.

હિંસા : શારીરિક બળના ઉપયોગ દ્વારા અથવા અસ્ત્ર કે શસ્ત્રના માધ્યમ દ્વારા લક્ષ્યને ઈજા પહોંચાડવાના અથવા હાનિ પહોંચાડવાના અથવા જાનથી…

હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ) : 

હેબિયસ કૉર્પસ (બંદી-પ્રત્યક્ષીકરણ) : ઇંગ્લિશ કૉમન લૉની અત્યંત જાણીતી ‘રિટ’. ‘રિટ’ એટલે આજ્ઞા. પુરાણા સમયમાં ઇંગ્લિશ કાયદા હેઠળ દાદ માગવા…

સોગંદનામામાં ત્રણ ભાગ હોય છે : Full Information

સોગંદનામું (affidavit) : કેટલીક અરજીઓમાં લખેલી વિગતોની પુષ્ટિ કરવા માટે તથા કેટલાક સંજોગોમાં ન્યાયાલય સમક્ષ પુરાવા તરીકે રજૂ કરવા સારુ…

સુખાધિકાર (Easement) : મિલકત પરના અધિકારનો એક પ્રકાર.

સુખાધિકાર (Easement) : મિલકત પરના અધિકારનો એક પ્રકાર. સ્થાવર મિલકતનો માલિક પોતાની મિલકત ભોગવવાનો કે વેચવાનો હક્ક ધરાવે છે; પણ…

વારસો (succession) વૈધિક અને કાલ્પનિક રીતે મૃત વ્યક્તિને અસ્તિત્વમાં રાખવાની એક પ્રક્રિયા અથવા યુક્તિ.

વારસો (succession) વૈધિક અને કાલ્પનિક રીતે મૃત વ્યક્તિને અસ્તિત્વમાં રાખવાની એક પ્રક્રિયા અથવા યુક્તિ. તેથી કરીને મરનારની મિલકત એના પ્રતિનિધિમાં…

વ્યભિચાર (adultery) : પરિણીત સ્ત્રી સાથે કોઈ પુરુષ દ્વારા તેના પતિની જાણ બહાર

વ્યભિચાર (adultery) : પરિણીત સ્ત્રી સાથે કોઈ પુરુષ દ્વારા તેના પતિની જાણ બહાર અને/અથવા તેના પતિની સંમતિ વગર પરંતુ તે…

વૉરંટ (warrant) : સત્તા, અધિકાર કે ખાતરી આપતું લખાણ. કાયદાની પરિભાષામાં વૉરંટ એટલે જડતી કરવાનું અધિકારપત્ર.

વૉરંટ (warrant) : સત્તા, અધિકાર કે ખાતરી આપતું લખાણ. કાયદાની પરિભાષામાં વૉરંટ એટલે જડતી કરવાનું અધિકારપત્ર. માલસામાનની જપ્તી માટેના અધિકારપત્રને…

સમન્સ : અદાલતમાં ચોક્કસ દિવસે અને સમયે હાજર રહેવાનો કે કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો આદેશાત્મક પત્ર.

સમન્સ : અદાલતમાં ચોક્કસ દિવસે અને સમયે હાજર રહેવાનો કે કોઈ દસ્તાવેજ કે વસ્તુ રજૂ કરવાનો આદેશાત્મક પત્ર. આવો પત્ર…

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925)

વારસાધારો (ધી ઇન્ડિયન સક્સેશન ઍક્ટ, 1925) વ્યક્તિના અવસાન પછી તેની સંપત્તિ પ્રાપ્ત કરવાના અધિકારનું વિવરણ કરતો કાયદો. વ્યક્તિ મૃત્યુ પામે…

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ.

વસિયતનામું (વિલ) : પોતાની હયાતી બાદ પોતાની મિલકતની વ્યવસ્થા કરવા બાબત મુક્ત મનથી કોઈ વ્યક્તિએ કરેલ લખાણ. તેના પર વ્યક્તિની…

રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર.

રિટ અરજી (Writ application) : ન્યાયાલય દ્વારા આપવામાં આવેલ લેખિત આદેશ અથવા આજ્ઞાપત્ર. ભારતના બંધારણ મુજબ રિટ એટલે અદાલતે અરજદારની…

મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર.

મૅજિસ્ટ્રેટ : જેને વહીવટ અને ન્યાયિક નિર્ણયો કરવાની સત્તા હોય તેવો સરકારી અમલદાર. કાયદામાં જ્યારે ‘મૅજિસ્ટ્રેટ’ શબ્દનો ઉલ્લેખ હોય ત્યારે…

મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય.

મૂળભૂત ફરજો : નાગરિકનું અન્ય નાગરિક, સમાજ તથા રાજ્ય પ્રત્યેનું કર્તવ્ય. વ્યક્તિ જેમ અધિકારો ભોગવવાની અપેક્ષા રાખે છે તેમ અન્યને…

મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ.

મૂળભૂત અધિકારો : નાગરિકોના મૂળભૂત સ્વાતંત્ર્યને વર્ણવતી બંધારણીય જોગવાઈઓ. મૂળભૂત અધિકારોની વિભાવનાનો વિકાસ : આ પૃથ્વીપટ પર ચૈતન્યશક્તિ ધરાવતા પ્રત્યેક…

ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા ઘડવામાં આવેલા કાયદાઓ.

મહિલાઓ અને કાયદો : ભારતમાં મહિલાઓના ન્યાયોચિત અધિકારોને ધારાકીય માન્યતા આપવા ઘડવામાં આવેલા કાયદાઓ. સ્ત્રી અને પુરુષ વચ્ચે જીવવિજ્ઞાનની ર્દષ્ટિએ…

મનાઈહુકમ (injunction, stay) ની સામન્ય સમજ

મનાઈહુકમ (injunction, stay) : અન્યાયી અથવા ગેરકાયદેસરનું કૃત્ય થતું અટકાવવા અથવા કાયદાની ર્દષ્ટિએ અયોગ્ય ગણાય તેવી ત્રુટિ કે ભૂલ યથાવત્…

ભગવતી, એન. એચ. (જ. 28 જુલાઈ 1894, મહેસાણા; અ. 7 જાન્યુઆરી 1970, અમદાવાદ)

ભગવતી, એન. એચ. (જ. 28 જુલાઈ 1894, મહેસાણા; અ. 7 જાન્યુઆરી 1970, અમદાવાદ) : વિખ્યાત ધારાશાસ્ત્રી તથા ભારતની સર્વોચ્ચ અદાલતના…

બાલ-અપરાધ અને કાયદો

બાલ-અપરાધ અને કાયદો : બાલઅપરાધ : સગીર વયની વ્યક્તિ દ્વારા અવારનવાર જાણ્યે-અજાણ્યે કરવામાં આવતા ગુનાઓ. અપરાધ એટલે રાષ્ટ્રના કાયદા દ્વારા…

બાર કાઉન્સિલ શું છે ?

બાર કાઉન્સિલ : ભારતમાં ઍડ્વોકેટ્સ ઍક્ટ, 1961ની કલમ 2(ડી) મુજબ રચાયેલ વકીલમંડળ. તે વિધિજ્ઞ પરિષદ (કાયદાશાસ્ત્રને લગતી સંસ્થા) નામથી પણ…

નાની પાલખીવાલા – જીવન ચરિત્ર

પાલખીવાલા, નાની (જ. 16 જાન્યુઆરી 1920, મુંબઈ; અ. 11 ડિસેમ્બર 2002, મુંબઈ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા કાયદાશાસ્ત્રી, બંધારણ-નિષ્ણાત, કરવેરાતજ્જ્ઞ તથા…

ન્યાય એટલે શું ?

ન્યાય : કોઈ પણ ખરાખોટાની તપાસ તથા પરીક્ષા કરી વાજબીપણાને આધારે નિર્ણય કરવાની પ્રક્રિયા. કાયદાનું એક કાર્ય સમાજમાં ન્યાયની પ્રસ્થાપના…

ભારત ના ન્યાયતંત્ર વિષેની સમજણ :)

ન્યાયતંત્ર : દેશના બંધારણનાં વિવિધ પાસાંઓનું તથા દેશની સંસદે અને વિધાનસભાઓએ પસાર કરેલા કાયદાઓનું જરૂર પડે ત્યારે અર્થઘટન કરવા માટે…

તાજનો સાક્ષી કોને કહેવાય ?

તાજનો સાક્ષી : ગુનાના ખટલા દરમિયાન ન્યાયાલય સમક્ષ સત્ય હકીકતોની રજૂઆતના બદલામાં માફી આપવાની શરતે સાક્ષી તરીકે રજૂ કરાતો તે…

ગણોતધારો સંપૂર્ણ માહિતી

ગણોતધારો : ખેતીમાં વચેટ હિતો ધરાવતા મધ્યસ્થીઓ(inter-mediary tenures)ની નાબૂદી માટેના કાયદા. ખેતીની જમીન સંબંધે સ્વાધીનતા પહેલાં અને પછી વિચારાયેલી નીતિમાં…

ગોલકનાથ કેસ ની સંપૂર્ણ માહિતી

ગોલકનાથ કેસ : ભારતના બંધારણીય કાયદાના ઇતિહાસમાં કેટલાક અત્યંત મહત્વના યુગપ્રવર્તક કેસોમાંનો એક. આ કેસમાં બંધારણીય કાયદાના અર્થઘટનને લગતા કેટલાક…

પહેલા રાહુલ ગાંધી હવે કેજરીવાલ શું છે બદનક્ષી ? જાણો સંપૂર્ણ વિગત કેવી રીતે થાય છે કોર્ટ કેસ

પહેલા રાહુલ ગાંધી હવે કેજરીવાલ શું છે બદનક્ષી ? જાણો સંપૂર્ણ વિગત કેવી રીતે થાય છે કોર્ટ કેસ -

ડૉ બાબાસાહેબ આંબેડકર: એક સંક્ષિપ્ત જીવન પરિચય

ડૉ બાબાસાહેબ આંબેડકર: એક સંક્ષિપ્ત જીવન પરિચય : 3.લંડન યુનિવર્સિટીના 200 વિદ્યાર્થીઓમાંથી,નંબર 1 ના વિદ્યાર્થી હોવાનો સન્માન મેળવ્યોપ્રથમ ભારતીય 4.વિશ્વના…

વાદી ની ઉલટ તપાસ માં પ્રતિવાદી કે વાદી પોતે જો વધારા નો કોઈ દસ્તાવેજ રજુ કરે તો એડમીશિબલ છે.

વાદી ની ઉલટ તપાસ માં પ્રતિવાદી કે વાદી પોતે જો વધારા નો કોઈ દસ્તાવેજ રજુ કરે તો એડમીશિબલ છે.

હવે નીચેની તમામ કોર્ટો માં પણ જામીન અરજી સેશન્સ કોર્ટ ની જેમ કરવામાં આવશે.

હવે નીચેની તમામ ગુજરાત રાજ્ય ની કોર્ટો માં જામીન અરજી સેશન્સ કોર્ટ ની જેમ કરવામાં આવશે. અને તેનો ક્રિમીનલ પરચુરણ…

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday