જો તમારે વકીલ વિરૂદ્ધ ગ્રાહક સુરક્ષા માં જવું હોય તો. કોન્ટ્રાક્ટ એટલે કે એગ્રીમેન્ન્ટ એટલે કે વકીલ સાથે લેખિત માં કરાર કરેલો હોવો જોઈએ.
અને કરાર માં કેટલી ફી છે એ પણ લખવું પડે. અને જો અસીલ ફી ના ચૂકવે તો વકીલ પણ અસીલ ઉપર કેસ કરી શકે છે.
એટલે વકીલ સામે કેસ કરવાના ચક્કર માં જો પોતે ના ફસાઈ જતા ..
એટલે પેપર માં વાંચેલું બધું સાચું માની ને કૂદી નાઈ પડવાનું.