ગુજરત બાર પ્રમુખ સાહેબ તથા સરકારી વકીલ શ્રિયો સદર આરોપીઓ વિરુદ્ધ તત્કાલ ધોરણે એક્શન લઇ ઠરાવ કરે તેવું વિનંતી સાથે … હાલમાં સુરતની જિલ્લા સેશન કોર્ટ માં કેસ નંબર CC- 174-2023 થી ચાલે છે સદર કેસ માં કોઈ પણ વકીલ શ્રી આરોપીઓ તરફે કેસ ચલાવવામાં માટે લેતા પહેલા ચેતજો… હું સદર કેશ માં 10 મહિના થી મારી સંપૂર્ણ ટીમ સાથે કામ કર્યું છે છતાં હો આરોપીઓ ના સગા વ્હાલા દ્વારા મારી ઉપર તથા મારા પરિવાર ઉપર જાન લેવા હુમલા મારા બાળકો ને કિંગનેપિંગ કરવા ની ધમકી મળી છે …. તથા હું ત્યારે મારા ગામ માં જાઉં છો તો આરોપીઓ ને પરિવાર જનો આસમજીક તત્વ 50-60 લોકો સાથે ત્યાં આવી ને મને જાન થી મારવા ના પ્રયાસ પણ કરેલ છે …
એડ. ધનુકુમાર કશ્યપ
કારોબારી સભ્ય મેટ્રો કોર્ટ
અમદાવાદ ગુજરાત