- Virtual Justice Clock – District Wise – All Gujarat – See Online
- હવે તમે ગુજરાત ની કોઈ પણ કોર્ટ માં કેટલા કેસ પેન્ડીંગ છે. આજે કેટલા કેસ બોર્ડ ઉપર લીધેલ છે. આજે કેટલા નવા કેસ દાખલ થયેલ છે. આજે કેટલા કેસ ફેંસલ થયેલ છે. અને કેટલા વર્ષ જુના કેસો છે તે સોર્ટીંગ કરીને માહિતી તમને ઓનાલાઈન દર સેકન્ડ એ અપડેટ સાથે જોવા મળશે.
- નીચે આપેલ તમારા જીલ્લા ની માહિતી તમે જોઈ શકો છે.
- નીચે આપેલ લીંક ઉપર ક્લિક કરીને જીલ્લા વાઈઝ માહિતી આવશે.
- તાલુકા વાઈઝ કે કોર્ટ વાઈઝ જોવા માટે જે તે જીલ્લા ની કોર્ટ ની લીંક ખોલીને ઉપર થી ત્રીજા લાઈન માં “Select Establishment” ઉપર ક્લિક કરવું. અને કોર્ટ સિલેક્ટ કરવી. બહાર માત્ર પુરા જીલ્લા નું બતાવશે.