🙏આભાર 🙏
અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન ને લાયબ્રેરી રીનોવેશન તથા પુસ્તકો માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત ના પૂર્વ ચેરમેન શ્રી જે. જે પટેલ સાહેબ ના પુત્ર યશ પટેલ તથા વર્તમાન વાઈસ ચેરમેન શ્રી કરણસિંહ વાઘેલા સાહેબ ના પુત્ર કીર્તિરાજસિંહ વાઘેલા દ્વારા રૂપિયા 1લાખ.
આપણા બાર ના લાયબ્રેરી સેક્રેટરી શ્રી રસિકભાઈ પટેલ દ્વારા રૂપિયા 1,30,000 નું અનુદાન આપવામાં આવ્યું તે બદલ અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન તેઓશ્રી નો આભાર વ્યક્ત કરે છે અને ભવિષ્ય માં પણ તેઓશ્રી દ્વારા સાથ સહકાર મળી રહેશે તેવી આશા રાખે છે.
પ્રમુખ સેક્રેટરી
કમલ બી કમલકર, અશ્વિન
પટેલ
અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન.