અગત્યની સૂચના :-

અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન તથા ભારતીય ટપાલ વિભાગ દ્વારા તેઓની વેલ્ફેર યોજના અંતર્ગત પોસ્ટલ લાઈફ ઈન્સુરન્સ સ્કીમ માં એડવોકેટ ને પણ સમાવી લીધા છે.આ સ્કીમ અંગે ની જાણકારી આપવા માટે પોસ્ટલ વિભાગ ના અધિકારી ઓ ઉપસ્થિત રહેવાના છે.તો તારીખ 20/3/23 સોમવાર તથા તારીખ 21/3/23 મંગળવારે પ્રથમ માળે લાયબ્રેરી માં સવારે 12 થી 4 દરમિયાન વકીલ મિત્રો એ સંપર્ક કરવો..

ભરત શાહ અશ્વિન પટેલ
પ્રમુખ સેક્રેટરી
અમદાવાદ ક્રિમીનલ કોર્ટ બાર એસોસિએશન

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday