ઉપરોક્ત કેસમા નામ હાઈકોર્ટે ઠરાવેલ છે કે, જો એકવાર આરોપીની જામીન અરજી નામંજૂર થાય તો પછી જ્યાંસુધી નવુ ગ્રાઉન્ડ એટલે કે,નવું કારણ ઉભું ના થાય ત્યાં સુધી તે આરોપીની નવી જામીન અરજી મંજુર થઈ શકે નહિ.

error: Content is protected !!