ના ચુકાદામાં આરોપી સામે પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની કલમ ૧૩(૨) સાથે વાંચતા ઈ.પી.કો.ક. ૪૬૭ અને ૪૭૧ મુજબની આજીવન કેદની સજાને પાત્ર ગુનાનો આક્ષેપ હતો જેમાં,નામદાર સુપ્રીમ કોર્ટે ઠરાવેલ છે કે,આરોપીને જેલના સળિયા પાછળ રાખવાનો કોઈ જ અર્થ નથી અને આરોપી જામીન પર મુક્ત થવાને પાત્ર છે.