જો જામીન અરજી સાથે ક્રોસ કેસની ફરિયાદ જોડેલ ના હોય તથા સહઆરોપીની જામીન અરજી રદ કરવામાં આવેલી છે તે હકીકત નો ઉલ્લેખ કરેલ ના હોય તો તેવા કારણોસર જામીન રદ થઈ શકે નહિ.
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ