હાલ ના સંજોગોમાં અમદાવાદ કોટ વિસ્તારમાં મકાન ના દસ્તાવેજ સબ રજીસ્ટાર કચેરી માં કરવામાં આવતા નથી.બી.યુ.પરમીશન ના હોવાને કારણે દસ્તાવેજ થતા નથી.તો આવા સમયે મકાન કે દુકાન વેચવા માટે કે ખરીદવા શું કરવું.વેચાણ કરાર કે અન્ય કોઈ વિકલ્પ ખરો ?
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ