એકી સાથે ભરણપોષણ ની રકમ આપી શકાય ? હા, જયારે એકી સાથે ભરણપોષણ ની રકમ ચુકવવા માં આવે ત્યારે તે ને એલીમોની ની રકમ કહેવાય છે. અને તે રકમ છુટા પડવા માટે લેવામાં આવે છે. Post navigation ભરણપોષણ ક્યા સુધી ભરવાનું રહે છે ? પત્ની એ પતિ ને તરછોડી દીધેલ હોય તો તે ભરણપોષણ માંગી શકે નહિ