પતિ જેલ માં હોય તો, પત્ની તેની પાસે થી ભરણપોષણ માંગી શકે ?

ના, કેમ કે જેલ માં તેના પતિ ણી કોઈ આવક હોતી નથી. એટલે તે ભરણપોષણ નો કેસ કરી શકે નહિ. અને કાયદા મુજબ તે પોતાના સાસુ સસરા ઉપર પણ કેસ કરી શકે નહિ. તો પછી તેણે પોતના પતિ ના ઘરે જ રહેવાનું હોય છે. અને જો તેના સાસુ સસરા તેની ને ના રાખે તો, તે તેના સાસુ સસરા ઉપર ઘરેલું હિંસા નો કેસ કરી શકે છે. અને ૪૯૮ મુજબ નો કેસ કરી શકે છે.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday