- કોર્ટ ના હુકમ પછી પણ ભરણપોષણ કોઈ ના ચુકવે તો શું કરવું ? ૧૨૫ (૩)
- ૧૨૫ ના હુકમ નું પાલન કરવા માટે ૧૨૫(૩) મુજબ કોર્ટ માં અરજી કરી ને સામાવાળા પતિ ઉપર રીકવરી વોરંટ કાઢવાનું રહે છે. અને જો રીકવરી માં કશું મળે નહિ તો, તેણે નોન બેલેબલ વોરંટ કાઢવાનું રહે છે.