જયારે આરોપી માનસિક શારીરિક ત્રાસ અને દહેજ મૃત્યુ બાબતના ગંભીર ગુનામાં સંડોવાયેલ હોય ત્યારે આરોપીને જામીન મુક્ત કરી શકાય નહિ. આ ચુકાદામા પેરેગ્રાફ નં. ૨૩ મા નામ. સુપ્રીમ કોર્ટે એમ ઠરાવેલ છે કે, જામીન અરજી અંગેનો કોઇપણ હુકમ પ્રીસીડન્ટ ગણી શકાય નહિ.
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ