ગુજરાત હાઈકોર્ટ માં ક્રિમિનલ પ્રેક્ટિસ કરતા અનુભવી સિનિયર વકીલ શ્રી નો સંપર્ક નંબર હોઈ તો આપશો – 9409962425

મેં સાહેબ શ્રી
મારા વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી ખોટા પુરાવા ઉભા કરી રાજુ કરી ક્રાઈમ બ્રાન્ચ માં કેશ દાખલ 420.170.406.મુજબ નો કર્યો અને નામદાર કોર્ટ માંથી જમીન ઉપર મુકત થયા અને કેશ માં ફરિયાદી પોતાની સહી સિવાય કોઈ બાબત ને સમર્થન આપેલ નહીં અને અમોને શક ના આધારે નિર્દોષ છોડવા માં આવ્યા…શુ હું આ ખોટો કેસ કરનાર વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી શકું…

ગેરકાયદેસર મંડળી રચી.ખોટા પુરાવા ઉભા કરી કોર્ટ માં રાજુ કરી ને ખોટો કેસ કર્યો ફરિયાદી કોર્ટ માં હોસ્ટ્રીયલ થયા છે હજી એક કેસ ચાલુ છે ગુજરાત હાઈકોર્ટે માં એમના વિરુદ્ધ ફરિયાદ કરી શકાય..

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday