બધાને નમસ્કાર,
નાના ના મૃત્યુ પછી જમીન ની વારસાઈ મા નાની એમના ૩ છોકરા અને ૨ છોકરીઓ ના નામ ઉમેરાયા.
૨ વર્ષ પછી ૨ બહેનો ના હક્ક ફારગતી ના લેખ આધારે કમી કરાવ્યા.
હક્ક કમી કરનાર બહેનો ને હક્ક પાછો મળી શકે કે કેમ ????
કાયદા ની પળે પળ ની જાણકારી