- પતિ નોકરી કરતો ના હોય તો ભરણપોષણ ચુકવવું પડે ?
- હા, ભાઈ હા, મજુરી કરી ને પણ ચુકવવું પડે, ભીખ માંગી ને પણ ચુકવવું પડે એવું નામદાર સુપિમ કોર્ટ એ જજમેન્ટ આપેલ છે. એટલે ચરબી કર્યા વગર નોકરી કરવા લાગી જવું. અને ભરણપોષણ ચુકવવું. હા. લફડા કરતી સ્ત્રી હોય તો એ સાબિત કરી દેવું તો ચુકવવું ના પડે,
- બાકી સવાલ એક જ છે લગ્ન કેમ કર્યા ? કર્યા ને તો ફસાઈ ગયા હવે. …….