એન.ડી.પી.એસ. ના કેસમાં આરોપી પાસેથી તેના કબજામાંથી કોઈ માદક કેફી દ્રવ્ય મળી આવેલ તેવો પુરાવો હતો નહી પરંતુ આરોપીનું નિવેદન જોતા એવો પુરાવો આવેલ હતો કે તેણે પોલીસ સમક્ષના નિવેદન મા આવી કબુલાત કરેલ હતી કે તેણે આવો ગુનો કરેલ છે. પરંતુ તે ડ્રગ્સની હેરાફેરી સાથે સંકળાયેલ હોય તેમ માલુમ પડેલ નહી. તેથી જામીન અરજી મંજુર કરવામાં આવેલી.

error: Content is protected !!