હાલમાં તાબા હેઠળના ન્યાયાધીશો મા જામીન અરજી મા વિગતવાર હુકમ કરવાનું વલણ વધતું જાય છે કે તેણે માનનીય સુપ્રીમ કોર્ટે તેમજ ગુજરાત હાઈકોર્ટે વારંવાર વખોડી કાઢ્યું છે એ સાચું છે કે, પક્ષકાર માટે હાજર થતા એડવોકેટો ગુણદોષ પર ખુબજ લંબાણપૂર્વક દલીલો કરે છે પરંતુ શક્ય હોય અદાલતે વિગતમા ચર્ચા કરવાનું ટાળવું જોઈએ અને ગુણદોષ પર પોતાનો ચુકાદો આપવો ના જોઈએ. અદાલત દ્વારા જામીન અરજી નક્કી કરતી વખતે કરવામાં આવેલ કોઇપણ અવલોકન નીચેની અદાલતને ખરાબ સ્થિતિમા મુકશે અને તેથી તે ટાળવું જોઈએ.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday