- ભરણપોષણ નક્કી કરતી વખતે કોર્ટ શું ધ્યાન રાખવાનું હોય છે ?
- મિલકત અને જવાબદારી
- કેપીસીટી અને સ્ટેટ્સ
- કુટુંબની જવાબદારી
- પક્ષકારો ની વાતો, હકીકતો, ઝ્ઘડા , તેમના રીલેશન ની ગંભીરતા,
- કોર્ટ માં રજુ કરેલા દસ્તાવેજો, અને તેમનું લખાણ અને તેમને સીવ્કારેલી હકીકતો.