ભરણપોષણ ના ભરે તો શું થાય ? જો કોઈ વ્યક્તિ ભરણપોષણ ના ભરે તો, તેની વિરુદ્દ ૧૨૫(૩) મુજબ વોરંટ કાઢવામાં આવે છે. અને પછી તેણે જેલ ની સજા થાય છે. Post navigation કોર્ટ ના હુકમ પછી પણ ભરણપોષણ કોઈ ના ચુકવે તો શું કરવું ? ૧૨૫ (૩) ભરણપોષણ ના ભરે તો કેટલા દિવસ ની જેલ ની સજા થાય ?