- ભરણપોષણ નો બે વાર કેસ થઇ શકે ?
- ના,
- ભરણપોષણ વધારો કરવા ૧૨૭ ની અરજી થઇ શકે. પણ બીજી વાર કેસ કરી શકાય નહી.
- ઘરેલું હિંસા માં અલગ થી અરજી થઇ શકે. પરંતુ બંને ભરણપોષણ ની રકમ ઘ્યાને લેવામાં આવતી હોય છે એટલે કે એક માં હુકમ થયેલ હોય તો, બીજા માં કરતા નથી.
ગુજરાત ના વી.વકીલ શ્રી ઓ ની એકમાત્ર ચેનલ